બનાસ ડેરી સંચાલિત બનાસ જનરલ હોસ્પિટલ,પાલનપુરમાં આરોગ્યસેવાના નવા યુગની શરૂઆત!

માન. વિધાનસભા અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે બ્લોક C-Dનું લોકાર્પણ તેમજ અદ્યતન ઓપરેશન થિયેટર અને એડવાન્સ કાર્ડિયાક CT સ્કેન મશીનનો શુભારંભ કરવામાં આવ્યો.

હવે પાલનપુર સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે ઝડપી અને વિશ્વસનીય આરોગ્યસેવા સરળતાથી ઉપલબ્ધ બનશે.

F બ્લોકનું લોકાર્પણ આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે અને વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને પૂર્ણ થયું. આ માત્ર ઈમારતોનું લોકાર્પણ નથી – આ છે આરોગ્યક્ષેત્રે એક સશક્ત અને વિશ્વાસભર્યું પગલું, જે સ્વસ્થ બનાસકાંઠા તરફ દોરી જશે.

News

ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી સાથે માટી બચાવો અભિયાન અને જળસંચયના મહાપ્રયાસ વિષે ખાસ વાતચીત | Nirbhay News |

આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠાના દાંતીવાડા ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ પંચાલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ.

સહકારની પરંપરા – સમૃદ્ધિનો પથ🤝 GCMMF (અમૂલ)ના નવનિયુક્ત ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી તથા વાઇસ ચેરમેન શ્રી ગોરધનભાઈ ધામેલીયાનો ભવ્ય સન્માન સમારંભ બનાસ ડેરી ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજ, મોરિયા ખાતે યોજાયો.

આણંદ ખાતે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરના સહકારી વિશ્વ વિદ્યાલય “ત્રિભુવન સહકારી યુનિવર્સિટી”નું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં ભૂમિપૂજન

બનાસ ડેરીનું "સીડબોલ ફોર ગ્રીનવોલ અભિયાન"માત્ર વૃક્ષો લગાવવાનો પ્રયાસ નથી, પણ આપણા અરાવલી પર્વતોને ફરી હરિયાળો કરવાનો સંકલ્પ છે.

માં અંબાજીના આશીર્વાદ સાથે, અરવલ્લી ગ્રીન વોલ અને પુનઃવનીકરણ અભિયાનને આપો જનશક્તિનો સાથ! આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પર્યાવરણલક્ષી ભેટ માટે હ્રદયથી આભાર.

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત માત્ર એક જ જિલ્લામાં 25,000 રિચાર્જ કૂવા બનાવવાના મહાઅભિયાનનો ભવ્ય આરંભ! આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે આપેલું દિશાદર્શક અને પ્રેરણાત્મક સંબોધન.

ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી ની મહત્વપૂર્ણ જાહેરાત,બનાસ ડેરી ટૂંક સમયમાં ગાંધીનગરમાં એક શૈક્ષણિક સંસ્થા શરૂ કરશે.

State Of The States – Madhya Pradesh First | India Today Event

₹106 Crore Bonus Boosts Livelihoods of Thousands Through Banas Dairy

સેવામાં સમર્પિત જીવનની શરૂઆત...!

ખેતી માટે શ્રેષ્ઠ કુદરતી તાકાત: બ્રાઉન અમૃત (સ્લરી)

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

દેશમાં નિર્મિત પ્રથમ "સિમેન સેક્સ સોર્ટિંગ મશીન"

મિશન ખાદી હની સંવાદ અને હની બોક્સ વિતરણ કાર્યક્રમ

ગોપાષ્ટમી પર્વ

અમુલ ગ્રીન એવોર્ડ

મહિલા પશુપાલકો સાથે ચેરમેન

Event Gallery